હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે મેચ

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે :- ટોમ લાથમ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી ન્યૂઝીલેન્ડ 7 વિકેટ થી આ મેચ જીતી હતી.India vs New Zealand,1st ODI, Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી અને 306 કર્યા હતા અને તેની સામે ન્યૂઝીલેન્ડ બેટિંગ ખાસ બેટિંગ 309 રન માં કરી જીત મેળવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે મેચ

IND vs NZ, 1st ODI, હાઇલાઇટ્સ: ટોમ લાથમની અણનમ 145 રનની ઇનિંગ અને ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે ટીમ ન્યૂઝીલેન્ડએ પ્રથમ વનડે માં ભારત ને 7 વિકેટ થી હરાવ્યું.

આ પણ વાંચો :- આજથી 5G સર્વિસ શરૂ

India vs New Zealand, 1st ODI, હાઇલાઇટ્સ

આ મેચ માં ટીમ સાઉથી અને લોકી ફર્ગ્યુશન દ્રારા 3-3 વિકેટે લીધી હતી. India vs New Zealand, 1st ODI, હાઇલાઇટ્સ મેચ દરમિયાન ટોમ લાંથમ ની અણનમ 145 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે એ રવિવારે ત્રણ મેચની સિરીઝની પ્રથમ વનડે માં ન્યૂઝીલેન્ડને ભારત ને 7 વિકેટ થી હરાવ્યું. આ જીત સાથે ટીમ ન્યૂઝીલેન્ડએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ઉમરાન મલિકે 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :- બરોડા મહિલા શક્તિ બચત ખાતું

ભારત-ન્યૂઝીલેન્ડ મેચ 2022માં મેન ઓફ ધ મેચ

આ ODI માં વાત કરીએ ind vs nz પહેલી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો ન્યૂઝીલેન્ડ ટીમના બેટ્સમેન ટોમ લથમ જેણે 104 બોલમાં અણનમ 145 રનની તોફાની ઇનિંગ રમી હતી, તે આ મેચનો હીરો હતો.

ટોમ લાથમ ના પોતાની ઇનિંગમાં 19 ફોર અને 05 સિક્સર ફટકારી હતી. ટોમ લાથમના આ પ્રદર્શને ન્યૂઝીલેન્ડની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડઅહીં ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *