બરોડા મહિલા શક્તિ બચત ખાતું | Mahila Shakti Saving Account, જાણો માહિતી 1 મિનિટમાં.

બરોડા મહિલા શક્તિ બચત ખાતું :- રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. વર્તમાન ડિજિટલ યુગમાં દરેક નાગરિકનું બેંક એકાઉન્‍ટ હોવું જરૂરી છે. કારણ કે Digital India ના યુગમાં કરોડો લોકો તેમના Bank Account દ્વારા પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છે. જે માટે આજે આ આર્ટિકલ દ્વારા Baroda Mahila Shakti Saving Account વિશે વિગતવાર માહિતી મેળવીશું.

બરોડા મહિલા શક્તિ બચત ખાતું

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા મહિલા ને પગભર બનાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે. બૅન્ક ઓફ બરોડા દ્વારા બરોડા મહિલા શક્તિ બચત ખાતું કરીને નામથી એક યોજના બહાર પાડવામાં આવ આવેલ છે.જે મહિલાઓ પોતાના નામથી બચત ખાતું ખોલાવી વધારે બચત કરી શકે છે અને ઊંચા વ્યાજદર મેળવી શકશે. જેના વિષે વધારે માહિતી જાણવા માટે આ સંપૂર્ણ આર્ટિકલનો ધ્યાનથી અભ્યાસ કરો.

મહિલા શક્તિ બચત ખાતા હેઠળ મળવા પાત્ર

Bank Of Baroda દ્વારા મહિલાઓને ઊંચા વ્યાજ દર મળી રહે તે માટે મહિલા શક્તિ બચત ખાતું ની યોજના શરૂ કરવામાં આવેલ છે જેના લાભ વિષે જાણવા નીચે અભ્યાસ કરો.

  1. આ ખાતાની મદદ થી ઊંચા વ્યાજદર મળી શકે છે.
  2. અનુકૂળતા મુજબ ફિક્સ ડિપોજિટ ની સુવિધા મળી રહે છે.
  3. આકર્ષક શોપિંગ ઓફર
  4. બાળકો માટે પૂરક અકાઉન્ટ ના લાભ પણ મળશે.
  5. વ્યક્તિગત વીમા કવચ મળી રહે છે.
  6. પ્લેટિનમ ડેબિટ કાર્ડ મળી રહે છે.
  7. મફતમાં SMS Elert સુવિધા (માત્ર પ્રથમ વર્ષે)
  8. Two Wheeler Loan પર આકર્ષક ડિસ્કાઊંન્ટ
  9. વાર્ષિક લૉકર ભાડા પર 25% જેટલી છૂટછાટ

Baroda Mahila Shakti Saving Account :

યોજના Baroda Mahila Shakti Saving Account
પેટા યોજનાબરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું
ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
લાભાર્થી દેશની પાત્રતા ધરાવતી મહિલાઓ
હેતુમહિલાઓને પગભર બનાવવાના હેતુથી મહિલા શક્તિ બચત ખાતું યોજના
સત્તાવાર વેબસાઇટhttp://www.bankofbaroda.in/women
આ પણ વાંચો - ગુજરાત એસટી બસ નું લાઇવ લોકેશન, જાણો સાવ સરળ રીતે

Spcialities Of Baroda Mahila Shakti Saving Account

બરોડા મહિયા શક્તિ બચત ખાતાની વિશેષતાઓ નીચે જણાવેલ છે આપ જેના વિષે વાંચી શકો છો.

  • પહેલા વર્ષ માટે મફત SMS Elert સુવિધા આપવામાં આવે છે.
  • Two Wheeler Loan પર વ્યાજ નાર પર વિશેષ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.
  • પર્સનલ લોન માટે ફી ચાર્જ બિલકુલ ફ્રી
  • પ્રથમ વર્ષના DEMAT વાર્ષિક જાળવણી ચાર્જ ભરવાથી મુક્તિ

શું છે લાયકાત?

  1. મહિલા સેગમેન્ટ સેવિંગ અકાઉન્ટ માટે ડિજાઈન કરવામાં આવી છે.
  2. 18 વર્ષ થી વધુ ઉંમરની મહિલાઓ
વ્યાજ દારોની જાણ માટેઅહી ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *