આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ લાઈવ જોવો ઘેર બેઠા

આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ :- ભારત અને ન્યુઝીલેન્ડ ઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન માં ન્યુઝીલેન્ડ વિ ભારત, પ્રથમ વનડે સ્થાનિક સમય, 07:00 AM શરૂ થશે. T20 મેચ માં સૂર્યકુમાર યાદવ શાનદાર બેટિંગ કરી ભારત ને વિજય અપાવ્યો હતો. અને ભારત સિરીઝ પોતાના નામે કરી હતી.જેમાં કેપ્ટન શિખર ધવન છે.

આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ

આજ રોજ તારીખ 25/11/2022 ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ પહેલી વનડે મેચ બપોરે 07.00 કલાકે શરૂ થશે. ઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

આ પણ વાંચો :- આજના સોનાના ભાવ અને આજના ચાંદીના ભાવ 2022
મેચ નો પ્રકારપ્રથમ વનડે ODI મેચ 2022
તારીખ25 નવેમ્બર 2022
મેચભારત અને ન્યુઝીલેન્ડ મેચ વનડે મેચ
સ્ટેડિયમ/સ્થળઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ
સમયસવારે 06:00 A.M (ભારતીય સમય)
T20 કેપ્ટનશિખર ધવન (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન)

આજની વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ.

આ પણ વાંચો :- T 20 વર્લ્ડ નુ નવુ ફોરમેટ ડીકલેર

આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.

  • સ્ટાર સ્પોર્ટ્સ 1
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 2
  • સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ

આજની મેચ માટે વનડે ન્યુઝીલેન્ડ ટીમ

ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન(કેપ્ટન), ટોમ લાથમ(વિકેટે કીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન

આજની મેચ માટે ભારત ની ટીમ

  • ભારત (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન (કે.), શુભમન ગિલ, ઋષભ પંત (ડબ્લ્યુ), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
હોટ સ્ટારઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
T20 Live Freeઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *