આજની ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ લાઈવ જોવો ઘેર બેઠા

આજની ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ :- ભારત અને ન્યુઝીલેન્ડ (New Zealand vs India, 3rd ODI) હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ મેદાન માં ન્યુઝીલેન્ડ વિ ભારત, ત્રીજી વનડે સ્થાનિક સમય, 07:00 AM શરૂ થશે. ટોમ લાથમ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી ન્યૂઝીલેન્ડ 7 વિકેટ થી આ મેચ જીતી હતી.ન્યૂઝીલેન્ડ 1-0 સિરીઝ પોતાના નામે કરી હતી.જેમાં કેપ્ટન શિખર ધવન છે. ભારત પહેલી મેચ હાર બાદ અને બીજી મેચ વરસાદને કારણે રદ થઈ હવે ત્રીજી જીતવા માટે જુસ્સા સાથે ઉતરશે.

આજની ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ

આજ રોજ તારીખ 30/11/2022 ના રોજ New Zealand vs India, 3rd ODI ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ત્રીજી વનડે મેચ સવારે 07.00 કલાકે શરૂ થશે. હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

આ પણ વાંચો :-વોટર સ્લીપ 2022
મેચ નો પ્રકારત્રીજી વનડે ODI મેચ 2022(New Zealand vs India, 3rd ODI)
તારીખ30 નવેમ્બર 2022
મેચભારત અને ન્યુઝીલેન્ડ મેચ વનડે મેચ
સ્ટેડિયમ/સ્થળહેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ
સમયસવારે 06:00 A.M (ભારતીય સમય)
T20 કેપ્ટનશિખર ધવન (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન)

આજની ત્રીજી વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

આજની international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ.

આ પણ વાંચો :- વ્હોટસએપ સ્વમુલ્યાંકન મૂલ્યાંકન ટેસ્ટ

આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર.

  1. સ્ટાર સ્પોર્ટ્સ 1
  2. સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  3. સ્ટાર સ્પોર્ટ્સ 2
  4. સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  5. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  6. સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  7. સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  8. સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  9. સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આ પણ વાંચો :-ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

આજની ત્રીજી વનડે મેચ માટે ન્યુઝીલેન્ડ ટીમ

  • ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન(કેપ્ટન), ટોમ લાથમ(વિકેટે કીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન

આજની ત્રીજી વનડે મેચ માટે ભારત ની ટીમ

  • ભારત (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન (કેપ્ટન.), શુભમન ગિલ, ઋષભ પંત (વિકેટે કિપર), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ન્યુઝીલેન્ડ vs ભારત, ત્રીજી ODI

હોટ સ્ટારઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
વનડે Live Freeઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *