પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20:- આજ T20 વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ઇંગ્લેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે. આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ઇંગ્લેન્ડ તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને ફાઇનલ રસાકસી ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ યોજાઈ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20 ફાઇનલ મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20 ફાઇનલ
તારીખ 13/11/2022 ના પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
આ પણ વાંચો :-Meri Policy Mere Haath
T20 વર્લ્ડ કપ 2022 માં ઇંગ્લેન્ડ નું પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2022 માં ઇંગ્લેન્ડનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઇંગ્લેન્ડએ અત્યાર સુધીની પોતાની ચાર મેચો માંથી ત્રણ મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ ત્રણે મેચો પછી, પાકિસ્તાન ટીમ બુધવારે ઇંગ્લેન્ડ સામે આગામી ફાઇનલ મેચ રમશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે.
મેચ નો પ્રકાર | T20 વર્લ્ડ કપ મેચ 2022(ફાઇનલ મેચ) |
તારીખ | 13 નવેમ્બર 2022 |
મેચ | પાકિસ્તાન વિ ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ ફાઇનલ 2022 |
સ્ટેડિયમ/સ્થળ | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ |
સમય | બપોરે 01:30 P.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | બાબર આઝમ (પાકિસ્તાન) – જોશ બટલર (ઇંગ્લેન્ડ) |
T20 વર્લ્ડ કપ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.
આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
આ પણ વાંચો :- ગામ અને તાલુકા ના નકશા
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20 ફાઇનલ મેચ મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો
નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
- 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
- પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
- અને તમારું લાઈવ ઇન્જોય કરો.
આ પણ વાંચો :-ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023
હોટ સ્ટાર | અહીં ક્લિક કરો |
એશિયા કપ લાઈવ ફ્રી | અહીં ક્લિક કરો |