મેરા રાશન એપ્લિકેશન 2022 પોતાને મળતા રાશનની માહિતી મેળવો.

મેરા રાશન એપ્લિકેશન 2022: ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ભારતભર માટે “એક રાષ્ટ્ર એક રાશંકાર્ડ” યોજનાને પધારે ને વધારે પ્રોત્સાહન મળે તે માટે સરસ મજાની અપ્લિકેશન આપવામાં આવી જેનું નામ છે “મેરા રાશન એપ્લીકેશન” જેને MRA પણ કહેવામા આવે છે. જેનું સંચાલન કોઈ પણ વ્યક્તિ પોતાના એંડરોઈડ મોબાઇલથી કરી શકશે.જે રેશન કાર્ડની માહિતી આપવા માટેની એપ્લીકેશન છે.

આ પણ વાંચો :- BSTC રિઝલ્ટ 2022

MRA નો ઉદ્દેશ્ય અને લાભ :

મેરા રાશન એપ્લીકેશન કે જેને MRA કહેવામાં આવે છે. આ એપ્લીકેશન એવા લોકો માટે ખૂબ જ લાભદાયી છે કે જે લોકો પાસે રાશન કાર્ડ છે અને જેને વારંવાર પોતાની નોકરી અથવા મજૂઋ અર્થે વારંવાર સ્થાળાંતર કરવું પડતું હોય છે. જે લોકો પોતાની આજીવિકા રળવા માટે પોતાના વતનથી દૂર ગયા હોય તેવા લોકો ને MRA ખૂબ જ ઉપયોગી નીવડે છે.જેમ કે આપણે સૌ “વન નેશન વન રેશન ” થી પરિચિત છીએ, આ યોજના હેઠળ સમગરા ભારતમાં લગભગ 69 કરોડ NFSA પ્રાપ્ત કર્તાઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેશન કાર્ડ પોર્ટેબિલિત્ય સહાય પૂરું પાડે છે. આના દ્વારા સબસિડીના આધાએ અનાજ મેળવે છે.

આ પણ વાંચો :- મફત સિલાઈ મશીન યોજના

મેરા રાશન એપ MRA 2022

મેરા રાશન એપ ભારત સરકાર દ્વારા શુક્રવાર 12 મી માર્ચ 2021 ના રોજ લોન્ચ કરવામાં આવી છે વન નેશન વનરેશન કાર્ડ ની સેવાઓ પ્રદાન કરવા માટે એનઆઇસી નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર દ્વારા મેરા રાશન એપ નામની ખૂબ જ સુંદર મજાની એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને વિકસાવવામાં આવી છે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અરજદારો તેમના નજીકના એફબી એસ ફેર કિંમતની દુકાને સરળતાથી ઓળખી શકે છે અને વર્તમાન વ્યવહારો હકદારી માહિતી વગેરે જેવી તમામ બાબતો મેળવી શકે છે જે પણ વ્યક્તિ આ એપ્લિકેશન માટે રસ ધરાવતા હોય તે google play store પરથી MRA એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો :- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

મેરા રાશન એપ્લીકેશન ની ભાષાઓ

ભારત સરકાર દ્વારા મીરા રાસન મોબાઇલ એપ્લિકેશન હાલ જેમાં માત્ર બે ભાષાઓ દ્વારા સંચાલન થઈ શકે છે હિન્દી અને અંગ્રેજી પરંતુ થોડા સમયમાં ઉમેદવારો દ્વારા 14 જેટલી વિવિધ ભાષાઓમાં પણ આ એપ્લિકેશનમાં વ્યવહાર કરી શકાશે જે લોકો પોતાના વ્યવસાય અર્થે પોતાના વતનથી પરપ્રાંતમાં ગયા હોય બીજી કોઈ સમસ્યાથી પોતાના વતનથી અન્ય સ્થળે સ્થળાંતર કરેલું હોય તેવા લોકોને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા આ સુંદર મજાનું આયોજન કર્યું છે હવે ગમે ત્યાં રહેતા અથવા તો સ્થળાંતરિત કરતા રેશનકાર્ડ ધારકોને તેમના પોતાના રાજ્યને જેમ જ પોતાના રેશનકાર્ડ દ્વારા સસ્તા ભાવે ખાદ્ય પદાર્થો મળી રહેશે.

આ પણ વાંચો :- પાક નુકશાન સહાય
અપ્લિકેશનનું નામમેરા રાશન એપ્લીકેશન
કોના દ્વારા લોન્ચ કરાઇકેન્દ્ર સરકાર
ક્યારે લોન્ચ થઈ 12 માર્ચ, 2021
કેટલી ભાષામાં બે (હિન્દી/અંગ્રેજી)
જે હવે પછી 14 ભાષાઓમાં ઉપલબ્ધ થશે
લાભાર્થીસ્થાળાંતરીત થતો વર્ગ
લાભદેશ ભરમાં ગમે તે સ્થળે સસ્તું અનાજ મેળવી શકશે.
આ પણ વાંચો :- ભારત અને સાઉથ આફ્રિકા મેચ 

શું છે NFSA કાયદો ?

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો NFSA તરીકે જાણીતો છે તે સંસદીય અધિનિયમ છે જેનો હેતુ સબસીડી ભાવે ખાદ્ય પદાર્થો જરૂરિયાતમંદ લોકોને આપવાનો છે એનએફએસએ એટલે સંકલિત બાળ વિકાસ સેવાઓ હેઠળ આવતી ઘણી સેવાઓ છે મધ્યાન ભોજન સેવા અને પીડીએસ જાહેર વિતરણ વ્યવસ્થા આ અધિનિયમ શરૂ કરવાનો હેતુ તમામ ખાદ્યપૂર્ણાક તત્વોને ઓછા ભાવે સામાન્ય લોકોને પ્રદાન કરવાનો છે જેથી ભારતના દરેક નાગરિક પાસે ખાવા માટે ખોરાક હોય અને તેનું જીવન તે સન્માનપૂર્વક જીવી શકે..

આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન

મેરા રાશન એપ્લિકેશન ના મુખ્ય લક્ષણો :

  • મેરા રાશન એપ્લિકેશન ના કુલ પાંચ લક્ષણો છે જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ અહીંયા નીચે મુખ્ય પાંચ લક્ષણો સમજાવ્યા છે
  • મીરા રાસન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઉમેદવાર સરળતાથી નજીકની વ્યાજબી ભાવ ની દુકાને મળતા અનાજ ની કિંમત શોધી શકે છે
  • જેરાશન ધારકો સળંગ કેટેગરીમાં આવે છે તેઓ આ એપ્લિકેશન દ્વારા પોતાની નોંધણી કરાવી અને ખોરાકની આવશ્યક ચીજો મેળવી શકે છે
  • લોકો મેરા રાસન એપ્લિકેશન દ્વારા તેમની હકદારની વિગતો ચકાસી શકે છે
  • મેરા રાસન એપ્લિકેશન બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે જે હવે પછી દેશને અલગ અલગ 14 ભાષાઓમાં પણ રજૂ થઈ શકશે
  • અરજદારો આ એપ્લિકેશન ની સાહિત્ય તેમના નવીનતમ વ્યવહારો જોઈ શકશે.
આ પણ વાંચો :- LRD Bharti 2023

મેરા રાસન એપ્લિકેશન ના ફાયદાઓ

મેરા રાશન એપ્લિકેશન નો ઉપયોગ કરનારા તમામ અરજદારોએ આ એપ્લિકેશનના કયા કયા ફાયદાઓ છે તે જાણવા જોઈએ નીચે જણાવેલા તમામ ફાયદાઓ મીરા રાશન એપ્લિકેશન ના છે

  • મેરા રાશન એપ્લિકેશન નો ઉપયોગ કરીને સ્થળાંતર કરનાર ઉમેદવાર બજાર દરની તુલનામાં ઓછી કિંમતે તમામ ખાદ્ય ચીજો ખરીદી શકશે
  • મેરા રાશન એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરવામાં આવશે.
  • મેરા રાસન એપ્લિકેશન વનરાશન કાર્ડ અંતર્ગત વિવિધ સેવાઓ નો લાભ લેવા માટેનું એક પ્લેટફોર્મ છે.
  • આ એપ્લિકેશન સરકારી કામ કરવાની પદ્ધતિ અને લોકો વચ્ચે પૂરતા પ્રમાણમાં પારદર્શકતા પ્રદાન કરશે.
મેરા રાશન એપ્લીકેશનડાઉનલોડ કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *